STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

જિંદગીનાં કિનારે

જિંદગીનાં કિનારે

1 min
185

જિંદગીના કિનારે આવી પહોંચી નાવડી,

કેટલું ઝઝૂમશો મનવા,


લાગી જરાક અભિમાનની આણ,

છૂટી જશે આત્મનો જીવડો મનવા,


સુખની લાલસા દુઃખના વાદળો ઘેરાઈ જશે,

ખરતું પાંદડું કયારે સૂકાઈ જશે મનવા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama