STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જીવવું પડશે

જીવવું પડશે

1 min
146

સંગ છે વિશ્વાસનો કઈક કરીને બતાવવું પડશે

ઉમંગ છે ઉત્સવનો ઉપયોગ લઈને ખુશ રહેવું પડશે,


અંગત છે માણસનો સ્વભાવ જાણીને સાચવવું પડશે

રંગ છે રિવાજનો રીતને રાજી રાખવી પડશે,


ભંગ છે ભાવિનો ફેસલો જાણવો પડશે.

અંગ છે શરીરનું સ્વચ્છ રાખવું પડશે,


જંગ છે જીતનો હારને માફ કરવી પડશે

પંથ છે મંઝિલનો માણીને મોજ કરવી પડશે,


જીવન છે ખુશીઓનું કઈક અલગ જીવવું પડશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance