Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Keshabhai Suthar

Inspirational

3.4  

Keshabhai Suthar

Inspirational

જીવન

જીવન

1 min
38


માણો તો જીવન લ્હાવો છે,

નહિ તો જન્મોનો ફેરો છે !


સારાં કાર્યો કરવા માટે,

ઈશે આપેલો મોકો છે !


જાઓ ગંગા કે કાશી પણ,

આત્મામાં ઈશનો વાસો છે !


માયા-કાયા સાથ નહિ આપે,

થોડા દા'ડાનો ભભકો છે !


ફૂલો નહિ તો કાંટા પણ નહિ,

કારણ, જીવન એક લ્હાવો છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational