STORYMIRROR

Keshav Suthar

Others

4  

Keshav Suthar

Others

રવિવાર

રવિવાર

1 min
195

શનિમાંય  સુખનો  રવિવાર આવે,

ન ક્યારેય દુઃખનો રવિવાર આવે !


ને આ જિંદગીભરના અઠવાડિયામાં,

જો સાતેય દિવસનો રવિવાર આવે !


ભલે કામ શુભ થાય કે થાય ના, પણ,

સદા સૌના હિતનો રવિવાર આવે !


અમંગળનું કાઢે નિકંદન જો એવો,

ધરમના  કરમનો  રવિવાર  આવે !


રવિવારમાં  રોજ   તેવાર  આવે,

ને એમાંય  ખુદનો  રવિવાર આવે !


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ