જીવન
જીવન


અખૂટ ખજાનો ભર્યો હતો,
એ લાગણીનો જરિયો હતો,
એ એજ દિશાઓમાં વર્યો હતો,
જયાં લોકોનો વિચાર ટરિયો હતો,
શું પામ્યું ન'તી ખબર, પણ જે ગુમાવ્યું,
તે તેને છોડિયાં પછીજ જડ્યું હતું,
છેલ્લી ઘડીનો ત્યારથીજ બાદશાહનો
રૂપ ધરિયો હતો,
બસ ત્યારથી મુસાફરી બન્યો હતો,
અને અનેક જીવનરૂપ વેખ ધર્યો હતો.