STORYMIRROR

Sejpalsinh Jhala

Drama

3  

Sejpalsinh Jhala

Drama

હા, ફરી વારી છે

હા, ફરી વારી છે

1 min
375

જન્મી ત્યારે માઁ ની કસોટી લેવાઈ,

મોટી થઇ ત્યારે દહેજરૂપ પિતાની કસોટી લેવાઈ,

અરે, રક્ષાના નામે ભાઈની કસોટી લેવાઈ,

પત્નીના સ્વરૂપે પોચ્તા ખ્યાલ આવ્યો હવે કસોટી મારી છે,


અંદરના માંયલામાં રહેલા નાના બાળપણની છે,

પણ, હવે કસોટી મારી છે,

સમુદ્ર રૂપી જીવનમાં નવી નૌકાઓ ભટકાશે ને તેને બચાવી તેને કાઢે લાવાની કસોટી મારી છે,


હા, આવશે વ્યવહારુ તુફાન અઢળક પરંતુ રૂખ બદલવાની કસોટી મારી છે,

હવે થશે કસોટી પાલનપોષણની પણ હા હવે સજ્જતા મારી છે,


ફરી સમરું જીવનનો એ ભાગ મારી માઁનો તો

હસતા કહું છું હા એ કસોટી ફરી મારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama