STORYMIRROR

Vibhuti Desai

Drama Fantasy

3  

Vibhuti Desai

Drama Fantasy

જીવન બાગ

જીવન બાગ

1 min
303

જન્મી દીકરી,

મારો જીવન બાગ,

થયો વસંત વસંત.


વ્હાલની વેલને કર્યાં

રખોપાં સદા વસંતના.


વેલે પાંગરેલ હાસ્ય

કલબલાટ થકી,

જીવન અમારૂં

મધૂર મધૂર.


આજ આ વેલને

સ્વ ઘર નવપલ્લવિત

કરવા સજળ નયને

આપું હું વિદાય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama