જીવન અમારું
જીવન અમારું
જીવન અમારું કેટલું સુંદર,
જીવનના ત્રણ ભાગ છે,
બાળપણ, જવાની અને ઘડપણ,
બાળપણ અમારું કેવું મજાનું,
માટીમાં રમવાની કેવી મજા,
બાળપણ અમારું કેવું મજાનું,
મસ્તી કરવાની કેવી મજા,
જવાની અમારી કેવી મજાની,
ભણી ગણીને આગળ વધવાનું,
જવાની અમારી કેવી મજાની,
સજી ધજીને શોખ કરવાના,
ઘડપણ અમારું કેવું મજાનું,
ભક્તિ કરવાની કેવી મજા,
ઘડપણ અમારું કેવું મજાનું,
સાદું સાત્વિક જીવન જીવવાનું,
ભગવાને આપેલું જીવન,
આ જીવન જીવવાની કેવી મજા,
જીવનની આજ રીત છે ભાઈ,
જીવન જીવવાની કેવી મજા,
જીવન અમારું કેટલું સુંદર,
જીવન જીવાવની કેવી મજા!
