STORYMIRROR

Saurabh Joshi

Inspirational

3  

Saurabh Joshi

Inspirational

જીંદગી

જીંદગી

1 min
13.8K


એક મસ્ત મજાની,
ખુશનુમા,
અજવાળી,
હસાવતી,
જીંદગી જીવવા
કંઈ કેટલીયે
પીડાદાયક,
ઉદાસીન,
અંધકારભરી,
રડાવતી,
પરિસ્થિતિઓમાંથી
પસાર થવું પડે છે.
છતાંપણ જિંદગીને
માણવી છે,
સમજવી છે
જીવવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational