STORYMIRROR

Saurabh Joshi

Others

0.4  

Saurabh Joshi

Others

ખૂબસુરત જિંદગી

ખૂબસુરત જિંદગી

1 min
2.6K


કેટલી ખૂબસુરત છે આ જિંદગી,
ક્યારેક પ્રેમભરી નજરથી નિહાળી તો જુઓ.

નફરત, ઈર્ષ્યા, અભિમાન દુર કરી,
ક્યારેક સ્મિતભર્યા ચહેરાથી લોકોને મળી તો જુઓ.

દુ:ખ અને દર્દ તો જીવનનો હિસ્સો છે,
ક્યારેક આ સત્ય સ્વીકારી તો જુઓ.

જીતનો જશ્ન તમે ભલે મનાવો,
ક્યારેક હારની ખુશી મનાવી તો જુઓ.

આ ભાગ-દોડભરી જીંદગીમાં,
ક્યારેક થોડોક સમય મિત્રો અને પરિવાર સાથે વિતાવી તો જુઓ.


Rate this content
Log in