અતુલ દવે

Drama Tragedy

1  

અતુલ દવે

Drama Tragedy

ઝાકળ

ઝાકળ

1 min
557


ના.... ના....

તમે કહો છો

એવું કંઇ નથી

એ તો.....

પાંપણે

કદાચ...

કદાચ

મોસમનું ઝાકળ

પડ્યું હશે.


Rate this content
Log in

More gujarati poem from અતુલ દવે