જાણે અજાણે
જાણે અજાણે
વચન નથી દેવું તને મારે..
તોયે નિભાવવું છે,
જાણે અજાણે ખુદને સમજી...
તને સમજવો છે મારે!
વચન નથી દેવું તને મારે..
તોયે નિભાવવું છે,
જાણે અજાણે ખુદને સમજી...
તને સમજવો છે મારે!