ઈશ્વર
ઈશ્વર

1 min

229
ના ઓળખી શક્યા દક્ષ,એ શિવજી ને,
જેમના ગળે સર્પની, માળા છે,
એક અહમથી થયો વિનાશ,
જેણે ઈશ્વરને પહેચાન્યા નથી,
વાંચી ધર્મના પુસ્તકો આપણે,
વ્યવહારુ હજુ બનતાં નથી,
મંદિરમાં કરીએ દર્શન રોજેરોજ,
અન્યની ટીકાઓ કરતા થાકતા નથી,
ઈશ્વર તો કણ કણમાં છે,
ભેદ આપણે હજુ પામી શકતા નથી.