Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

હું કોણ ?

હું કોણ ?

1 min
485


ઓગળી જાય જ્યારે અહમ્,

બ્રહ્માંડ માં જો નજર થાય,

હું કોણ ? હું કોણ?,

એ અસ્તિત્વ જણાય !


પૃથ્વી પર વસેલ જીવ,

જ્યારે સરખામણી થાય,

હું કોણ ? હું કોણ ?,

જાતને શૂન્ય જણાય !,


જ્ઞાનની સીમામાં,

જો દ્રષ્ટિ થાય,

હું કોણ ? હું કોણ ?,

પામર જીવ જણાય !


માનવ અવતારમાં,

જો નજર હવે થાય,

હું કોણ ? હું કોણ ?

માનવતા હવે કેટલી દેખાય !


Rate this content
Log in