ગુરુ
ગુરુ
ગુરુ એ છે જે સમય સાથે ચાલતાં શીખવે,
માતા - પિતા પછી સંસ્કાર સીંચે,
જીવનની પ્રગતિ છે જેમને આભારી,
જે સદૈવ કરે શિષ્યનું મંગળ એ ગુરુ.
ગુરુ એ છે જે સમય સાથે ચાલતાં શીખવે,
માતા - પિતા પછી સંસ્કાર સીંચે,
જીવનની પ્રગતિ છે જેમને આભારી,
જે સદૈવ કરે શિષ્યનું મંગળ એ ગુરુ.