STORYMIRROR

Vibhuti Desai

Tragedy Others

3  

Vibhuti Desai

Tragedy Others

ગુજરાતી ભાષા

ગુજરાતી ભાષા

1 min
188

બાળક નાનેરો પા-પા પગલી ભરતો,

ભણતર કેરાં ભારથી બાળક થયો વેરાન,


બાળક બિચારો માતૃભાષાથી થયો વંચિત,

ગુજરાતમાં ગુજરાતીનો કક્કો થયો વેરાન.                


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy