ગાંધીજી
ગાંધીજી
રાષ્ટ્રપિતા છે ગાંધીજી,
મહાત્મા છે ગાંધીજી,
સાબરમતીના સંત કહેવાય છે ગાંધીજી.
શસ્ત્રની ના મદદ લીધી,
દેશને આઝાદી અપાવી,
અહિંસાની રાહ પર ચાલ્યા ગાંધીજી.
લાકડીથી લડ્યા છે ગાંધીજી,
સાચના દેવ છે ગાંધીજી,
અહિંસાના પુજારી છે ગાંધીજી.
