ગાંધીબાપુ
ગાંધીબાપુ
વિસર્યો સૌએ
સત્ય-અહિંસા કેરો
સાચો ધર્મ,
યાદ કરી લ્યો ગાંધી
ગરવા ચિંધ્યો
જીવન મર્મ.
વિસર્યો સૌએ
સત્ય-અહિંસા કેરો
સાચો ધર્મ,
યાદ કરી લ્યો ગાંધી
ગરવા ચિંધ્યો
જીવન મર્મ.