STORYMIRROR

Raviraj Solanki

Romance

3  

Raviraj Solanki

Romance

એવી એક વ્યક્તિ

એવી એક વ્યક્તિ

1 min
604

આંખો રાહ જોવે છે એવી એક વ્યક્તિની જેને જોઈને આંખ મટકારો મારવાનું ભૂલી જાય, એવી એક વ્યક્તિ....


હાથ એમના હાથને પકડીને હંમેશાની માટે બંધાય જવા માટે તત્પર છે, એવી એક વ્યક્તિ....


મનને એકબીજાની સાથે મળવા કે મેળ કરવામાં નહીં મોહી જાવામાં વધારે રસ છે, એવી એક વ્યક્તિ....


કાન અને જીભ એ નક્કી કરી લીધું છે કે એ સાથે હશે ત્યારે "એ સાંભળો છો, તમને કવ છું!" તેવું સાંભળવા નહીં મળે, એવી એક વ્યક્તિ....


Rate this content
Log in

Similar gujarati poem from Romance