STORYMIRROR

Nirav Paresha

Inspirational

3  

Nirav Paresha

Inspirational

એક પ્રયાણ

એક પ્રયાણ

1 min
28K


મળે જે જીવનમાં સ્વીકારવાનું હોય,

એમ થોડું કંઈ રોજ રડવાનું હોય.

ભલે કિનારે જતાં જ નાવ ડુબી જાય,

સમુદ્રની અંદર તો તરવાનું હોય.

બચેલા જીવનમાં રોજ ભલે મરાય,

હવે તૌ મોત સામે પણ લડવાનું હોય.

ચડશે ક્યાં સપના સીધા હવે વાદળે,

મંઝીલ સામે હવે તો દોડવાનું હોય.

કંઈ ના થાય તમારાથી તો, માત્ર અહીં,

બસ એકવાર સરસ રીતે મરવાનું હોય.

       


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational