Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Paresha

Others

0  

Nirav Paresha

Others

હદયમા થયેલુ પરૂ

હદયમા થયેલુ પરૂ

1 min
174


ધુમાડો હુ ખોબામા ભરુ છું

આગથી તો હુ કાયમ ડરું છું

નથી પલળ્યો જરાય હુ છતા

વરસાદ જેમ ઝરમર જરૂ છુ

પ્રભુ ! કહુ સાચી વાત, હુ તો

જરૂર પડ્યે તારા જાપ કરૂ છુ

ખાધેલો મે જે સાવ નક્કામો 

એ ધક્કાનો ઘાવ હજુ ભરૂ છુ

નહી નીકળૂ કોઇ કોશીશે તારી

હુ તો હૃદયમા થયેલું પરુ છું


Rate this content
Log in