STORYMIRROR

Bhumi Machhi

Inspirational Romance

2  

Bhumi Machhi

Inspirational Romance

એક નવોઢાની કવિતા...!

એક નવોઢાની કવિતા...!

1 min
13.7K


“પહેરી લઉં પગમાં ઝાંઝરીની જેમ...

તને...,

હાથમાં કંગનની જેમ..,

કરું ચાંદલો કપાળમાં તારો..,

ઓઢી લંઉ તને ઓઢણીની જેમ...,

શૃંગાર કરું તારા વડે...,

તારા માટે.., અને...,

ઓગાળી લઉં તને મારા શરીરમાં,

સમેટી લઉં મારામાં..., પછી...,

હું તારી થઈ જાઉં...?!”


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational