Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Paresh Gondaliya

Inspirational

3  

Paresh Gondaliya

Inspirational

એ જ હું નિત ઈચ્છું

એ જ હું નિત ઈચ્છું

1 min
6.6K


તને ન આવે ક્યારેય આંસુ,

એ જ હું નિત ઇચ્છું.

તારા દુ:ખ બધા મને મળી જાય,

એ જ હું નિત ઈચ્છું.


ના પ્રેમી બનું,

ના અપેક્ષા કોઈ,

બસ તારી રાહનું ફૂલ બનું

એ જ હું નિત ઈચ્છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational