Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

NIYATI TRIVEDI

Romance

2  

NIYATI TRIVEDI

Romance

એ આવ્યો વરસાદ

એ આવ્યો વરસાદ

1 min
391


આવ્યો વરસાદ ભાઈ આવ્યો વરસાદ.

લાવ્યો તોફાન, લાવ્યો ધમાલ.

લાવ્યો એ બાળપણ પાછું.


ચગ્યો વરસાદ ભાઈ ચગ્યો વરસાદ.

ચગ્યો ઉમંગ,ચગ્યો સંબંધ,

ચગ્યો એ યુવાનીનો જોશ.


ગાજયો વરસાદ ભાઈ ગાજયો વરસાદ.

ગાજયો એ પ્રેમ, ગાજયો સ્નેહ,

ગાજ્યો એ પ્રેમ સંબંધ ભીંનો.


વરસ્યો વરસાદ ભાઈ વરસ્યો વરસાદ,

વરસ્યા એ આંસુ, વરસ્યા એ સપના,

વરસ્યા એ સાથ ના અરમાનો.



Rate this content
Log in

Similar gujarati poem from Romance