Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Inspirational

4.9  

Kalpesh Patel

Inspirational

દશમ અમૃત બિંદુ

દશમ અમૃત બિંદુ

1 min
384


જીવન અને નાટક, બેઉ સરખા વીતે,

એક મહેરામણે અને બીજું રંગમંચે…


દિન – રાત જ્યાં

ડગલે ને પગલે…

ભજવાઈ રહ્યાં અનેક પાત્ર…


ચહેરા પર નકાબ મૂકી..

દાદ કે તાળીની ચાહતે

ઝખમ સઘળા નેવે મૂકી…

છેતરાયેલા છેતરે મન મૂકી

ઠાલા મને …

સમજે ખુદને મહા નાયક…


બદલાતા અંકે

કે

ઉઘડતે કે પડતે... પડદે

દુ:ખો દુનિયાભરના વિસરી

હસતે ચહેરે,

અર્પે

મળ્યા 'જીવન'ને ન્યાય..આપીએ ..

ત્યારે …

અંતે તો .. છીએ ..આપણે સૌ

કાંચળી વિનાનાં, પણ મહાનાયકો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational