STORYMIRROR

Vibhuti Desai

Tragedy

2  

Vibhuti Desai

Tragedy

દર્દ

દર્દ

1 min
25

એણે નાજુક હાથ મેળવ્યો સહજ ભાવે,

હું માની બેઠો એણે દિલ મેળવ્યું,


પણ એતો મારો વ્હેમ નીકળ્યો,

દર્દ છુપાવી હસી રહ્યો છું આજ,


એનાં પ્રેમનાં સ્વીકારની આશમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy