STORYMIRROR

Diya Vaja

Drama

3  

Diya Vaja

Drama

દીકરી

દીકરી

1 min
225

પગલું પડે છે સાસરમાં

હૈયું રડે છે પિયરમાં,


સ્ત્રી છે મહાકાળીનું સ્વરૂપ

પણ નથી સમજાતું તેને પોતાનું રૂપ


સહનશક્તિનું રૂપ છે દીકરી શક્તિનું સ્વરૂપ છે દીકરી


શા માટે થાય છે દીકરીની વિદાય

આ માટે કે દીકરી જ રીઝાય


સ્ત્રી ને હોવું જોઇએ પોતા પર સ્વાભિમાન

પણ ન થવું જોઈએ સ્વાભિમાનથી અભિમાન


Rate this content
Log in

Similar gujarati poem from Drama