Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!
Buy Books worth Rs 500/- & Get 1 Book Free! Click Here!

Diya Vaja

Children Stories


3.7  

Diya Vaja

Children Stories


મારી નાનકડી ઢીંગલી

મારી નાનકડી ઢીંગલી

1 min 261 1 min 261

મારી નાનકડી ઢીંગલી,

જેની સાથે વાતો કરું છુ,

સાથે એની હંમેશ રહુ છુ,

ખવડાવું પીવડાવુ પણ કઇ બોલે નહિ,

કઇ ખાઈ નહિ તેથી હું ઉદાસ રહું છુ,


એ છે મારી નાનકડી ઢીંગલી,

જેને હું મારી સાથે નચાવું,

નથી બોલતી નથી એ ચાલતી,

વાતો નથી કરતી કઇ તેથી હું ઉદાસ રહું છુ,

રમાડું, સજાવું, સુવાડું બધુજ કરું

પણ એ કઇ કરતી નથી તેથી હું ઉદાસ રહું છુ


મોટી થઈ તો ખબર પડી,

મારા પરિવાર માટે તો હુંજ ઢીંગલી હતી,

પણ એને એ વાતની ફરિયાદ ન કરી કે,

મારી ઢીંગલી પણ સાચી ઢીંગલી જેવીજ છે,

તે વાતની ખબર પડી તેથી હું ઉદાસ રહું છુ.


Rate this content
Log in