STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

દાદનો માણસ

દાદનો માણસ

1 min
26.5K


યાદનો માણસ,

વાદનો માણસ.


છે ગઝલમાં એ,

દાદનો માણસ.


કામ હો તો એ,

સાદનો માણસ.


રોજ ધંધામાં,

ખાદનો માણસ.


સત્ય બાલે તો,

નાદનો માણસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational