Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parker Sharad

Romance

3  

Parker Sharad

Romance

ચુંબકીય

ચુંબકીય

1 min
141


કેમ કહું એને

નથી સમજાતું મને

રોજ નવું ગતકડું

જાતને બનાવી રમકડું,


છતાં ન દર્શાવી શકું

પ્રેમ મારો અકલ્પનીય

છે જ એનું એવું વ્યક્તિત્વ

રોજ નજર ભરીને પી જાવું,

જેમ તેમ કરી મનને મનાવવું,


હવે બસ, એક જ જિદ

લઈને ફરવું છે હવે ચુંબક

આકર્ષે એના ચુંબકીય વ્યક્તિત્વને,

પામી લઉં, છોડાવી ન શકે બળ,

છો'ને ધમ-પછાડા કરે જગ,

હવે કોણ જુદા કરી શકે મન.


Rate this content
Log in

Similar gujarati poem from Romance