ચકલી
ચકલી
વિચારે ચઢી
ચકા ચકીની જોડી
માળો ક્યાં બાંધું !
વૃક્ષનો કર્યો નાશ
લાવી બુલેટ ટ્રેન.
વિચારે ચઢી
ચકા ચકીની જોડી
માળો ક્યાં બાંધું !
વૃક્ષનો કર્યો નાશ
લાવી બુલેટ ટ્રેન.