ચાય અને ઠંડી
ચાય અને ઠંડી
જલ્દી જાય નવેમ્બર
ડિસેમ્બર દોડતો આવે,
ચાય દોનો મહિને મેં
ગરમાગરમ મિલતી જાય,
ફુંકી ફુંકી ઠંડી કરતા
ચુસ્કી લેતા ચા પીતા,
ઠંડી પણ એવી પડે
સ્વેટર તો પહેરાજ નહીં,
સ્વેટર પહનકે બૈઠતે
પસીના આવત જાય,
ભૈયા.. ભૈયા..
કૈસા પોલ્યુશન બઢતા જાય..?
આ ઋતુમાં ગરમાગરમ ચા,આદુ ને મસાલાવાળી
લહેજતદાર ચાય.
