STORYMIRROR

Pragna Chheda

Children Classics

3  

Pragna Chheda

Children Classics

બિલાડી અને મગર

બિલાડી અને મગર

1 min
13.2K


એક બિલાડી જાડી,

એણે પહેરી સાડી,

સાડી પહેરી ફરવા ગઈ,

તળાવમાં તો તરવા ગઈ,

તળાવમાં તો મગર,

બિલ્લીને આવે ચક્કર,

સાડી છેડો છૂટી ગયો,

મગર બિલાડી ખાઈ ગયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Pragna Chheda

Similar gujarati poem from Children