Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrutlalspandan None

Children Tragedy

3  

Amrutlalspandan None

Children Tragedy

અછાંદસ

અછાંદસ

1 min
664


એ મારા કરતા પણ વ્હેલી ઉઠી જાય છે,

થોડુક રડીને,

મારું માતૃત્વ પામે છે

અને પછી

નિર્દોષ આંખે પૂછે છે?

મમ્મી ,

આજે તું સર્વિસે ન જાય તો?

ને અચાનક તેની આંખો મારા ખભે લટકેલા પર્સ પર અટકે છે

ને હું નીકળી જાઉં છું ...

જાણે તેને પર્સમાં બંધ કરીને

પણ

પછી પર્સ ન ખોલવાનો રંજ આખો દિવસ

ચાલ્યા કરે છે ....

અને ગળી જાય છે

રાતે એકબીજાના

આલિંગનમાં .......


Rate this content
Log in

Similar gujarati poem from Children