STORYMIRROR

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

4  

ચૈતન્ય જોષી

Children Stories Inspirational

પુસ્તક પ્રેમ

પુસ્તક પ્રેમ

1 min
323

મને પુસ્તકો પ્રત્યે જાણે કે પ્રેમ થઈ ગયો,

વાચનના અનુભવથી કુશળક્ષેમ થઈ ગયો,


લાઈબ્રેરી બન્યું તીર્થધામ મારુંને મુલાકાતો,

વાચનક્ષુધા ટળી મારી સો ટચ હેમ થઈ ગયો,


જાતજાતનાને ભાતભાતના પુસ્તક સંગાથે,

ના પૂછશો કે તું વાચન વ્યસની કેમ થઈ ગયો!


શબ્દ ભંડોળ મારું થયું સમૃદ્ધને ભાષાનુરાગી,

પ્રતિદિન વાચન વધારું એવો નિયમ થઈ ગયો,


ફૂટી પાંખો કલ્પનાનીને વાસ્તવિકતા સુધ્ધાંયે,

ન ચાલે વાંચ્યા વગર એવો મને વહેમ થઈ ગયો.


Rate this content
Log in