અભિગમ
અભિગમ
સમય છે પ્રતિકુળ, અનુકૂળ બનીએ,
સમયની સાથે સાથે, કદમ મિલાવીએ,
આજની બચતોને, સાચવીને રાખીએ,
કેવો આવશે દિવસ? સંભાળીને રહીએ,
પ્રેમને પ્રેમથી, સંબંધો રાખીએ,
સકારાત્મક અભિગમ, સાચે જ રાખીએ.
સમય છે પ્રતિકુળ, અનુકૂળ બનીએ,
સમયની સાથે સાથે, કદમ મિલાવીએ,
આજની બચતોને, સાચવીને રાખીએ,
કેવો આવશે દિવસ? સંભાળીને રહીએ,
પ્રેમને પ્રેમથી, સંબંધો રાખીએ,
સકારાત્મક અભિગમ, સાચે જ રાખીએ.