STORYMIRROR

Darsh Chaudhari

Inspirational

2  

Darsh Chaudhari

Inspirational

આવ્યો છું

આવ્યો છું

1 min
13.8K


સાગરનાં કિનારે હું તરતો આવ્યો છું,

હું તારી માટે તડપતો આવ્યો છું...

બગીચેથી ફૂલો તણી સોડમ આપતો આવ્યો છું,

ને હું ભરબજારે પ્રેમ માટે વહેંચાતો આવ્યો છું...

હું તો દુનિયામાં બદનામ થતો આવ્યો છું

ને પ્રેમ માટે જીવવા મરતો આવ્યો છું...

આવી ગયો છે સમય મરવાનો હવે,

જાઉં છું દુનિયા છોડી રામ બોલવાનો સમય આવ્યો છે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational