STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આવી છે આપણી સગાઈ

આવી છે આપણી સગાઈ

1 min
388

વૃક્ષની પર્ણ સાથેની સગાઈ,

એવી જ છે તારી મારી સગાઈ,

ફૂલની બાગ સાથેની સગાઈ,

એવી જ તારી અને મારી સગાઈ,


દરિયાની બુંદ સાથેની સગાઈ,

એવી જ તારી અને મારી છે સગાઈ,

સૂરજની કિરણ સાથેની છે સગાઈ,

એવી તારી અને મારી છે સગાઈ,


ચાંદની ચાંદની સાથેની છે સગાઈ,

એવી તારી અને મારી છે સગાઈ,

જેમ મંઝિલની એક એક ઈંટની છે સગાઈ,

એવી તારી અને મારી છે સગાઈ,


દોરડા અને ગરગડીની છે સગાઈ,

એવી તારી અને મારી છે સગાઈ,

એકબીજા વિના અધૂરા,

એકબીજાનાં પૂરક,

એકબીજા થકી અસ્તિત્વ આપણું,


બસ આવો છે સંગાથ,

આવો છે આપણો સાથ,

ચાલો ભેગા મળી કરીએ બંને પરમાર્થ,

તો જીવનનો જીવવાનો બની જાય ખરો અર્થ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational