Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.7  

Manishaben Jadav

Inspirational Children

આજે એ સમય ભૂલાતો નથી

આજે એ સમય ભૂલાતો નથી

1 min
570


તારી સાથે વિતાવેલી યાદોનો સમય

જીવનમાં ભરતો હતો આનંદ નિરામય

આજે એ સમય ભૂલાતો નથી...


તારા ચહેરા પરની એ ખુશી

મારા હૈયામાં ઉમંગ દેતી ભરી

આજે એ સમય ભૂલાતો નથી....


ક્યારેક મીઠી મીઠી ગપસપ

ક્યારેક થતી એમ જ રકઝક

આજે એ સમય ભૂલાતો નથી...


ભલે હું ખોવાઈ જતી વિચારોમાં

તારા સાથ અને સહવાસની યાદોમાં

આજે એ સમય ભૂલાતો નથી...


આપણાં બંનેની એ દોસ્તી અનેરી

લાગતી હતી સૌને મીઠી મીઠી

આજે એ સમય ભૂલાતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational