STORYMIRROR

NEHA SHAH

Tragedy

3  

NEHA SHAH

Tragedy

આદત

આદત

1 min
11.7K

ઝાંઝવા પાછળ દોડવાની આદત છે મને,

ઝાકળે છોડ સીંચવાની આદત છે મને,


ના સમજ મને નાદાન એ દોસ્ત,

કેમ કે છેતરાવાની આદત છે મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from NEHA SHAH

ભ્રમ

ભ્રમ

1 min વાંચો

આદત

આદત

1 min વાંચો

Similar gujarati poem from Tragedy