Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kush Khamar

Romance

3  

Kush Khamar

Romance

આ પ્રેમનો છેડો

આ પ્રેમનો છેડો

1 min
375


તારી મારી વાતો,

વીતી ગઈ રાતો,

પણ મન મારું ભર્યું નહીં,


જ્યારે જોઉં આઇનો,

તારો અજ ચેહરો પામ્યો,

તારો સાથ છૂટયો નહીં,


આપડા દિલોની લકીરો જોડી દે તૂ,

આ પ્રેમનો છેડો પકડી લે તૂ .


મારી આંખો બોલી જાય છે,

જે દિલ તને ના બોલી શકે,


તારી ગલીમાં,

તને જ ખોજતી હોય છે,

આપડા સાપનોની ઉડાનો 


આપડા દિલોની લકીરો જોડી દે તૂ,

આ પ્રેમનો છેડો પકડી લે તૂ


તારી ખામોશીમાં પણ ગીત છે,

દરિયા અને કિનારાના, વચ્ચેનો પ્રીત છે,


સપ્તરંગી આકાશમાં,

ખરતો તારો પાસે માંગી,

દુઆ બની ને તૂ આવી છે,

બદલતા ઋતુઓની,

મેહક સંગ લાવી છે.


આપડા દિલોની લકીરો જોડી દે તૂ,

આ પ્રેમનો છેડો પકડી લે તૂ.


મારી રાહ પણ તૂ,

મારી મંઝિલ પણ તૂ,

સપનાનો ભ્રમ પણ તૂ,

સવારની નવી ઉમંગ પણ તૂ.


આપડા દિલોની લકીરો જોડી દે તૂ,

આ પ્રેમ નો છેડો પકડી લે તૂ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance