કાન-ભંભેરણી
કાન-ભંભેરણી
કોઈને કંઈ કહો,
ત્યારે,
"હું કાન-ભંભેરણી" તો
નથી કરતો ને?!"
--એની તકેદારી
રાખશો, તો,
તમારી વાત
મંત્રનું પદ પામશે...!
કોઈને કંઈ કહો,
ત્યારે,
"હું કાન-ભંભેરણી" તો
નથી કરતો ને?!"
--એની તકેદારી
રાખશો, તો,
તમારી વાત
મંત્રનું પદ પામશે...!