Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chaitanya Joshi

Classics Tragedy

4  

Chaitanya Joshi

Classics Tragedy

તારે શી જરુરત પડી

તારે શી જરુરત પડી

1 min
14K

તારે શી જરુરત પડી અચાનક એમની ?

સારાંને સાચવવાની ક્યાં ગૈ નજર રહેમની ?

એ જાગતોને બીજાનેય જગાડી જંપતો,

ના જોઈ ગઈ દશા તારાથી કુશળક્ષેમની !

ઉરે હતી જલનને એથી જ ઊકળતો એ,

આપી જેણે જગતને દવા માત્ર વહેમની.

કવિ જગતે પડી ખોટ જે ના શકે પૂરાઈ,

એસિડ અભિવ્યક્તિ કરશે કોણ એમની ?

પ્રશ્નો પૂછ્યા છે જેણે ખુદાને, ખુદને, જગને, 

શાંતિ આપજે માલિક આતમને તેમની.

Rate this content
Log in

Similar gujarati poem from Classics