Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayur Babriya

Drama

5.0  

Mayur Babriya

Drama

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

1 min
582


કોઈ સ્મિતે સ્મિતે સળગે છે,

કોઈ રડીને દિલ બહેલાવે છે,


કોઈ ટીપે ટીપે તરસે છે,

કોઈ જામ નવા છલકાવે છે,


સંજોગના પાલવમાં છે બધું,

દરિયાને ઠપકો ના આપો,


એક તરતો માણસ ડૂબે છે

એક લાશ તરીને આવે છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama