રાજા
રાજા
નાનકડા જીવનમાં
અનુભવો ઝાઝા
ભલે હોય દુઃખ
વગાડાવો વાજા
હમણા પડ્યા તો
કાલે થઈશું સાજા
આમ ભલે ગરીબ
પણ દિલના રાજા
નથી જૂની ખબર
ખબર છે તાજા
નાનકડા જીવનમાં
અનુભવો ઝાઝા
ભલે હોય દુઃખ
વગાડાવો વાજા
હમણા પડ્યા તો
કાલે થઈશું સાજા
આમ ભલે ગરીબ
પણ દિલના રાજા
નથી જૂની ખબર
ખબર છે તાજા