Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

સજ્જ થાઓ

સજ્જ થાઓ

1 min
285


સજ્જ થાઓ કરી મનચંગા,

એ તો વાજે છે રણ રંગા રે - સજ૦

પૃથ્વીનો છે છેડો ઘરને,

જન એ ઘરસુખ સંગાં રે - સજ૦

ઘરના સુખને સારુ મથવું,

કરવાને તે અભંગાં રે - સજ૦

વેરી તોમંડ્યા છે હણવા,

આપણ ખમિંયે તંગાં રે - સજ૦

કહીં ફુફવાડા કહીં દેખ મારો,

માંડો જુદ્ધ વળી ધંગાં રે - સજ૦

ખાડામાંનું મળજળ પીયે,

કાં ન પીયે જળ ગંગા રે - સજ૦

નર્મદ વીરા જયસુખ અર્થે,

થશું અમે ઓ ઉમંગા રે - સજ૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics