Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrutlalspandan

Inspirational

2  

Amrutlalspandan

Inspirational

ખૂટે જયારે શબ્દ

ખૂટે જયારે શબ્દ

1 min
6.9K


ખૂટે જયારે શબ્દ આવે યાદ....... મા
ભાષા ધરે મૌન આવે યાદ ..........મા
 
ધીરજ જેની મેરુ જેવી અડગ ........
ખાલી ભીતો ખેંચી લાવે યાદ........મા
 
અનહદ છે જ્યાં સુખનો આભાસ એ
ખોળે ઉતરે હેત પાવે યાદ ..........મા
 
આંસુઓના ભેદ ના પામી શક્યો......
મોતી પીરોયું છે ના જાવે યાદ ....... મા
 
ક્યાં છે બંધન ઉમ્રના આ સંબંધમાં......
બુઢાપો આજે બાળ થાવે યાદ ....... મા


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational