Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રોજ નીકળે છે
રોજ નીકળે છે
★★★★★

© Piyush Pandya

Romance

1 Minutes   1.2K    5


Content Ranking

લટને આમ લમણે રાખીને, રોજ નીકળે છે,
આખી રાત શમણે રાખીને, રોજ નીકળે છે,
 
એની કુર્તીના આભલા ઝળહળે મુંજ ભીતરે,
દુપટ્ટો સ્હેજ જમણે રાખીને, રોજ નીકળે છે,
 
કૂવો પણ પાણી પાણી થાય જોઈ એને કાંઠે,
ઘડુલો આમ કમરે રાખીને, રોજ નીકળે છે,
 
છોરા વિનાનું આખુંય ગામ થાય ખાલીખમ,
બધાને આમ ગોંદરે રાખીને, આમ રોજ નીકળે છે
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 
 
 
 
 

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..