Nikita Panchal

Tragedy

2  

Nikita Panchal

Tragedy

સ્વાભિમાન

સ્વાભિમાન

1 min
204


શું ખરેખર આ સત્ય છે કે મારું સ્વપ્ન છે ?

રડીને રડીને લાલ થઈ ગયેલી આંખો સાથે નીલા પોતાના જ મન સાથે લડી રહી હતી,અંદર ઘૂંઘટમાં એની મનોદશા જોવાવાળુ કોઈ નહોતું ત્યાં જ એનું ઘૂંઘટ કોઈએ ઉતાર્યું. ધીરે ધીરે એના સ્વાભિમાન સમાન વાળ ઉતરતા ગયા જ્યારે એનાં મસ્તક પર એક પણ વાળ રહ્યો નહીં ત્યારે એને સમજાયું આ સ્વપ્ન નહીં હકીકત છે. રાજના ગયાની સાથે એનું સ્વાભિમાન પણ છીનવાઈ ગયું છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy