STORYMIRROR

Nikita Panchal

Others

3  

Nikita Panchal

Others

ગરીબાઈ

ગરીબાઈ

1 min
167

ગરીબાઈને કારણે ઘર ચલાવવામાં પડતી તકલીફોને ધ્યાનમાં લઈને શ્વેતા કોલેજ કરતાંની સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરતી.

એ દિવસે વરસાદ પણ ધોધમાર પડતો હતો એટલે રોજ 8.30 ઘરે આવનાર દીકરી 10 વાગ્યા તો પણ આવી નહોતી. એનો ફોન પણ નહોતો લાગી રહ્યો. પડોશમાં રહેતાં રવિને સીમા બહેને કહ્યું, "બેટા જોને હજી શ્વેતા આવી નથી. કંઈ હા ના જેવું ના થઈ જાય."

ત્યાં તો દૂરથી ઝાંખો પડછાયો લથડિયાં ખાતો દેખાયો જેવો નજીક આવ્યો એવો જ એનાં ચીંથરેહાલ અને નશામાં ડોલતી દીકરીને જોઈ રહ્યાં ! ત્યાં જ વીજળી કડાકાભેર પડી સાથે બીજી વીજળી સીમાબેન પર પડી દીકરીની હાલત જોઈને.


સામગ્રીને રેટ આપો
લોગિન